Warning: Undefined variable $theme_version in C:\Apache24\htdocs\live\hariommota\wp-content\plugins\Moun_Booking\Moun_booking.php on line 78
મૌનમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા (Maun Mandir ma Pranpratishtha) - HARI OM ASHRAM, SURAT

મૌનમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા (Maun Mandir ma Pranpratishtha)

10.00

મૌનમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા : અવતરણો
પ્રાણપ્રતિષ્ઠિત મૌનમંદિર

ભગવાનનો સહારો એ જીવનમાં સમર્થ આશરો છે. ભગવાનનો આશરો એ બહુ સમર્થનો આશરો છે. એ ચંચળ નથી. કોઈ ભાગ્યશાળીને જ એ મળે. જેમ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થયા સિવાય પૂજા થઈ શકતી નથી તેમ આ જે પાંચ મૌનરૂમો છે તેની પ્રાણપ્રતિષ્ઠા થઈ છે. અહીં કોઈ પણ બેસીને, જેની જે જાતની અભિરુચિ હોય તે જાતનું એ ભગવાનનું સ્મરણ લઈ શકે છે. વળી, પોતાના જીવતાજાગતા કોઈ નરનો ફોટો રાખવો હોય તો તે પણ રાખી શકે છે. કોઈ જાતની રૂઢિચુસ્તતા નથી. અહીં જે પ્રાણપ્રતિષ્ઠા છે, તેથી સોળસત્તર કલાક સુધી નામ લઈ શકાય છે. મારા ગુરુ મહારાજે મને કહ્યું કે, ‘તું આ બધું રહેવા દે. આવા એકાંત ઓરડા બનાવ. તારે કોઈ ઉપદેશ કરવો નહિ.’ હું અહીં કશું ઉપદેશ કે કાંઈ કરતો નથી. અહીં કોઈ સમૂહગત પ્રાર્થના કે પ્રવચન નથી. ફક્ત મૌનમાંથી નીકળે ત્યારે પ્રાર્થના થાય છે. આ જે બનાવ્યું છે, તે મેં ગુરુમહારાજના હુકમથી બનાવ્યું છે. તેની અંદર બેસનાર બધાંનું પોતાની અંદર જે ભરેલું પડ્યું છે, તે બધું ઊભરાય છે. જે બધું ઊભરાય છે એ બધાંનું એ પૃથ્થકરણ કરી શકે છે. પોતાનામાં શું શું ભરેલું છે એ જાણવાની કદી કોઈને બહાર તક મળતી નથી, અંદર એ તક મળે છે.

મનની શાંતિ માટે

જો રોગ થાય તો દવા લઈએ છીએ, તે રીતે જો માનસિક શાંતિ જોઈતી હોય તો ઓરડામાં – એકાંતમાં બેસીને ભગવાનનું નામ લો. ભલે શ્રદ્ધા ન હોય તો પણ નામ લો. એનાથી શાંતિ મળે છે કે નહિ તે પ્રયોગ કરી જુઓ. રોજ બેસીને આત્મનિવેદન કરો, एને તમારો સાથી રાખો, મિત્ર હોય અને એ તમારી સન્મુખ હોય એવી રીતે વર્તો. એ ભાવનાત્મક રીતે હાજર હોય છે. ભક્તિના નવ પ્રકારમાં આત્મનિવેદન એક પ્રકાર છે. જો રોજ આત્મનિવેદન કરશો તો મન હળવું થશે અને માનસિક બોજો ઓછો થઈ જશે. એટલે સકળ કામ કરતાં જો ભગવાનનું નામ લેશો તો એક એવા પ્રકારની તમારા મનમાં સાંકળ જોડાશે, તમારો एની સાથે એક અનોખો સંબંધ થશે કે જે તમારામાં હિંમત, બળ, સાહસ, સહનશીલતા, સદ્દભાવ વગેરે પ્રગટાવશે અને અનેક કોયડાના ઉકેલમાં મદદરૂપ થશે. આપણા મન, બુદ્ધિ, ચિત્ત, પ્રાણ અને અહંમાં પણ ए છે. માટે, एનું આહવાન કરો. एની
મદદ લેવાની તૈયારી રાખો. एને વિશે બેદરકાર રહો તો કામ ના લાગે. એટલે एની મદદ લેવાની માનવીની ઈચ્છા જાગે તો જ एની મદદ મળે.

નિવેદન

પૂજ્ય શ્રીમોટા , હરિઃૐ આશ્રમ , સુરતમાં દર અઠવાડિયે મૌનએકાંત લેનાર સ્વજનો સમક્ષ મૌનએકાંતની સાધનાપદ્ધતિ વિશે તથા જીવનના વિકાસ પરત્વે કેવી રીતે સાવધાન રહેવાય એ વિશે થોડીક મિનિટો બોલતા હતા . એ વાતોની નોંધ સદ્દગત  ભાઈ શ્રી ચૂનીભાઈ તમાકુવાળાએ તથા ભાઈ શ્રી ચંપકભાઈ ભૂતવાળાએ કરેલી . એ વક્તવ્યોની નોંધ પૂજ્ય શ્રીમોટા વાંચી જતા હતા . આથી એ નોંધો અધિકૃત ગણાય. આ પ્રવચનોની હસ્તલિખિત નોટબુકો સુરતનાં મૌનમંદિરોમાં રાખવામાં આવતી હતી . જેથી , એ વાંચવાથી કોઈક સાધકને પ્રેરણા મળે .

એ પ્રવચન નોંધોમાંથી પ્રથમ પુસ્તક મૌનએકાંતની કેડીએ ’ , દ્વિતીય પુસ્તક મૌનમંદિરનું હરિદ્વાર ’ , તૃતીય પુસ્તક મૌનમંદિરનો મર્મ ’ , ચોથું પુસ્તક મૌનમંદિરમાં પ્રભુ ’ પ્રગટ થઈ ચૂક્યાં છે . આ છેલ્લું અને પાંચમું પુસ્તક મૌનમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા ’ પ્રકાશિત થઈ રહ્યું છે . આ પુસ્તકો સાથે પૂજ્ય શ્રીમોટાના આ પ્રકારનાં પ્રવચનોની પ્રકાશનશ્રેણી પૂરી થાય છે . શ્રી રમેશભાઈ ભટ્ટે ઉપરનાં બધાં પુસ્તકોનું માનાર્હ સંપાદન કરી આપ્યું છે . એમના ભાવનાભર્યાં આ કાર્યની અમે કદર કરીએ છીએ . પૂજ્ય શ્રીમોટા પરત્વેના ભાવની વૃદ્ધિ કાજે એ આ કાર્ય કરે છે . એવી એમની ભાવનાની અમે દિલથી કદર કરીએ છીએ .

પૂજ્ય શ્રીમોટાનું આ પુસ્તક જિજ્ઞાસુઓને જરૂર પ્રેરક અને માર્ગદર્શક નીવડશે એવી શ્રદ્ધા છે.

નડિયાદ,                                                                                                                                              ટ્રસ્ટીમંડળ

તા . ૧૬-૯-૧૯૮૫                                                                                                                      હરિ:ૐ આશ્રમ , નડિયાદ

मौनमंदिर में प्राणप्रतिष्ठा : अंश
प्राणप्रतिष्ठित मौनमंदिर

भगवान का सहारा जीवन में समर्थ का आशरा है । भगवान का शरण बहुत ही समर्थ का शरण है । वह चंचल नहीं है । कोई भाग्यवान को ही मिलता है । जिस तरह मूर्ति की प्राणप्रतिष्ठा किए बिना मूर्ति की पूजा नहीं हो सकती उसी तरह यह जो पाँच मौनरूम है उनमें भगवान की प्राणप्रतिष्ठा की गई है । यहाँ बैठकर कोई भी व्यक्ति, जिसकी जो प्रकार की, जिस में दिलचस्पी हो वह रीत से भगवान का स्मरण कर सकता है । अगर कोई अपने सद्गुरु का फ़ोटो रखना चाहता है तो वह भी रख सकता है । यहाँ कोई भी प्रकार का रूढ़िवाद (संकीर्णता) नहीं है । यहाँ जो प्राणप्रतिष्ठा की गई है, उस के बदौलत सोलाह, सतरा घंटे तक भगवान का नाम लिया जा सकता है । मेरे गुरु महाराज ने मुझसे कहा – “तू यह सब रहने दें । (आदमी) अकेले में रह सके ऐसे कमरें बना । तूज़्हे कोई भी उपदेश-सीख देना नहीं है ।” मैं यहां कोई उपदेश या कुछ करता नहीं हूं । यहाँ कोई सामूहिक प्रार्थना या प्रवचन नहीं है । जब कोई मौनरूम से बाहर आता है उस समय यहाँ प्रार्थना होती है । यह जो बनाया है, वह गुरुमहाराज की आज्ञा से बनाया है । जो भी अंदर बैठता है, उसके
भीतर जो भी भरा पड़ा है, वह सब उभर आता है । जो जो उभर आता है, उन सबका वह (अंदर वैठनेवाला) विश्लेषण कर सकता है । खुद के अंदर क्या क्या भरा पड़ा है वह जानने का मौका बाहर रहतें हुए कभी किसीको नहीं मिलता । वह सब जानने का मौका अंदर ही मिलता है ।

मन की शांति के लिए

जब दर्द होता है तो दवाई लेते है, ठीक उसी तरह से अगर मन की शांति चाहिए तो कमरे में – एकांत में बैठकर भगवान का नाम जप करें । अगर श्रद्धा न हो फिर भी नाम जप करें । ईस से शांति मिलती है या नहीं, ईसका प्रयोग करकें देखें । रोज़ बैठके आत्मनिवेदन (भगवान से बात) करें । भगवान को अपना मित्र बनाएं, जैसे मित्र आपके सामने बैठा हो ईस तरह उस से (भगवान से) वर्तन करें । वह भावनात्मक रूप से प्रत्यक्ष है । भक्ति के नौ प्रकार है उस में आत्मनिवेदन भी एक प्रकार है । हररोज आत्मनिवेदन करने से मन हल्का होगा और मन का बोज़ कम हो जाएगा । ईसी लिए तमाम काम करतें वक्त, अगर आप भगवान का नाम जप करेंगे तो आपके मन में भगवान के साथ (मन ही मन से) एक शृंखला जुड़ जाएगी । भगवान के साथ आपका एक अलग सा रिश्ता बंधेगा जिससे आप में हिंमत, ताकत, साहस, सहनशक्ति, सद्दभाव इत्यादि प्रकट होंगे और अनेक पहेलियों को
सुलझाने में सहायरूप होगा । हमारें मन, बुद्धि, चित्त, प्राण और अहं (में) भी वह ही (भगवान ही) है । ईसी लिए उस को पुकार करें । उस की सहाय लेने की खेवना रखें । उस के प्रति लापरवाही रखोगे तो वह आपके काम नहीं आएगा । मतलब उस की सहाय लेने की मानवी की तमन्ना होगी तो ही उस की सहाय मिलेगी ।

Consecration of Temple of Silence : Excerpts
Consecrated Temple of Silence

God’s support is the strongest refuge in the life. God’s refuge is the highest shelter of the accomplished. HE is not transient. A rare luckiest will be blessed. The way an idol cannot be worshiped without consecration, the same way here this five silence rooms are consecrated. (That is how they are known as temple of silence) Here anyone can seat and pray to God, chant HIS name, as per individual’s desire, liking, belief and faith. Even one can keep the photo of a Realized Soul, in whom one has faith. This place absolutely, has no orthodoxy. As result of consecration of this place, one can continue his/her prayers nonstop for sixteen seventeen hours (in a day).

My Supreme Master (Guru Maharaj) told me, ‘You keep aside everything. Make silence rooms. You shall not preach anything.’ I don’t preach here OR does anything of such kind. Here there are none congregational prayers or lectures. Only prayers are performed at the time of a seekers coming out of the silence rooms. This place is made by the order of my Supreme Master (Guru Maharaj). A seeker inside can view inner shortcomings. That all will emerge inside and one can make analysis of them. The negativity of the mind is never understood in the outside world. There is no opportunity, no time for it. Inside the temple of silence, the opportunity prevails.

For Peace of Mind

We take medicine to cure the diseases, the same way if you wish to have peace of mind then seat alone in the room (in solitaire) and chant the name of God. If you don’t have faith, then also chant HIS name. Just make an experiment whether you experience peace of mind or not. Seat daily and practice self-confession, talk to God, as if HE is your friend. Behave accordingly as your friend (HE) is sitting in front of you. HE is Omnipresent in form of Bhava (intuitive feelings – intuition). Devotion has nine (9) different methods. self-confession, talking to God is one among them.

Daily if you will make self-confession, talk to God then your mind will become light. Your mental stress will reduced a lot. While performing every work, if you will chant God’s name then your mind will link a specific type of chain with HIM, a special type of connect will develop between
you and HIM. This will ignite valor, strength, adventure, tolerance, goodwill and harmony in your being. It will help you resolve many more queries. HE is Omnipresent. HE is also present in our mind, intellect, chitta (storage of our impressions, sacraments), prana (Life’s force) and Ego. Hence call him. Seek HIS help and remain open for acceptance. If you will remain careless about HIM then HE will not be useful. Hence if human
has (strong) desire to take HIS help then only HE will be useful.

SKU: sku-%e0%aa%ae%e0%ab%8c%e0%aa%a8-%e0%aa%ae%e0%aa%82%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b0%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%be%e0%aa%a3%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a4%e0%aa%bf%e0%aa%b7 Category:

Description

Reviews

There are no reviews yet.

Be the first to review “મૌનમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા (Maun Mandir ma Pranpratishtha)”

Your email address will not be published.