સૂચનાઓ (Notifications)

શીર્ષક (Title) વિષય (Subject) વિગત (Description) ફાઇલ (File) તારીખ (Date) શેર (Share)
દાન વિષયક (Donation Related) નવી સરકારી જાહેરાત (New Government Notification) test 10-08-2021
સાક્ષાત્કાર દિવસ સાક્ષાત્કાર દિવસ ઉત્સવ 2022 test 3 07-08-2021
Notify 2 subject 2 test 2 07-08-2021
કોરોના નિયમો / Covid Guideline કોરોના નિયમો / Covid Guideline આદરણીય સ્વજનો, સાદર હરિ:ૐ ફરીથી કોરોના મહામારીનું સંક્રમણ ઘણી ઝડપથી ફેલાઈ રહ્યું છે અને પૂર્વવત ગંભીર સ્થિતી થઈ રહી છે. સરકાર તરફથી પણ જરૂરી પગલા લેવાઈ રહ્યા છે. આ પરિસ્થિતીને ધ્યાને લેતાં હરિ:ૐ આશ્રમ સુરતમાં યોજાતી દર રવિવાર સવારની પ્રાર્થના તેમજ મૌનાર્થીઓ માટે મૌનમંદિર પ્રવેશ તા.૧૭-૦૧-૨૦૨૨ને રવિવારથી બંધ કરવામાં આવેલ છે. રવિવારની પ્રાર્થના અને મૌનાર્થીઓના મૌનમંદિર પ્રવેશની શરૂઆત અંગે યોગ્ય સમયે જાહેરાત થકી સૌને જાણ કરવામાં આવશે. હાલમાં આશ્રમ ફક્ત પૂજ્ય શ્રીમોટાના દર્શનાર્થે ખુલ્લો રહેશે. મુલાકાતીઓને સરકારશ્રીની કોરોના ગાઈડલાઇન સુચના (SOP) મુજબ આશ્રમના નિયમોનું પાલન કરવાં નમ્ર વિનંતી છે. આભાર. તારીખ:૧૫-૦૧-૨૦૨૨ - ટ્રસ્ટીમંડળ 15-01-2022