પુસ્તકો (Books)



      
મૌનમંદિરનો મર્મ (Maun Mandir no Murm)

લેખક:-પૂજ્ય શ્રીમોટા,સંપાદક:- ડૉ. રમેશભાઇ ભટ્ટ , આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:-124, કિંમત:-₹20/- પૂજ્ય...Read more

લેખક:-પૂજ્ય શ્રીમોટા,સંપાદક:- ડૉ. રમેશભાઇ ભટ્ટ , આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:-124, કિંમત:-₹20/- પૂજ્ય શ્રીમોટા , હરિઃૐ આશ્રમ , સુરતમાં દર અઠવાડિયે મૌનએકાંત લેનાર સ્વજનો સમક્ષ મૌનએકાંતની સાધના પદ્ધતિ વિશે તથા જીવનના વિકાસ પ્રત્યે કેવી રીતે સાવધાન રહેવાય એ વિશે થોડીક મિનિટો બોલતા હતા . એ વાતોની નોંધ સદ્દગત ભાઈશ્રી ચૂનીભાઈ તમાકુવાળાએ તથા ભાઈશ્રી ચંપકભાઈ ભૂતવાળાએ કરેલી . એ વ્યક્તવ્યોની નોંધ પૂજ્ય શ્રીમોટા વાંચી જતા હતા . આથી, એ નોંધો અધિકૃત ગણાય . આ પ્રવચનોની હસ્તલિખિત નોટબુકો સુરતનાં મૌનમંદિરોમાં રાખવામાં આવતી હતી , કેમ કે એ વાંચવાથી કોઈક સાધકને પ્રેરણા મળે. Publication Year:- 1984 Read less

Dec 14, 2021
મૌનમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા (Maun Mandir ma Pranpratishtha)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- ડૉ. રમેશભાઇ ભટ્ટ , આવૃત્તિ:- પાંચમી, પૃષ્ઠ:-104, કિંમત: ₹10/- પ...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- ડૉ. રમેશભાઇ ભટ્ટ , આવૃત્તિ:- પાંચમી, પૃષ્ઠ:-104, કિંમત: ₹10/- પૂજ્ય શ્રીમોટાએ હરિઃૐ આશ્રમ, સુરતના મૌનાર્થીઓ સમક્ષ જે શબ્દો ઉચ્ચાર્યા હતા, તે શબ્દો સ્વજનોના સદ્‌ભાગ્યે જળવાઈ રહેતાં, કાળક્રમે તેના આધારે જે પુસ્તકો પ્રકાશિત કરાયાં, તે પૈકી ‘મૌનમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા’ અહીં પ્રસ્તુત છે. Publication Year:- 1985 Read less

Dec 14, 2021
મૌનમંદિરમાં પ્રભુ (Maun Mandir ma Prabhu)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- ડૉ. રમેશભાઇ ભટ્ટ, આવૃત્તિ:- છઠ્ઠી , પૃષ્ઠ:96, કિંમત:- ₹20/- પૂજ...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- ડૉ. રમેશભાઇ ભટ્ટ, આવૃત્તિ:- છઠ્ઠી , પૃષ્ઠ:96, કિંમત:- ₹20/- પૂજ્ય પૂજ્ય શ્રીમોટાએ મૌનએકાંત લેનાર શ્રેયાર્થીઓને ઉદ્‌બોધન કરેલું. એની નોંધ ઉપરથી ‘મૌનમંદિરમાં પ્રભુ’ પુસ્તક તૈયાર કરેલ છે. Publication Year:- 1985 Read less

Dec 14, 2021
મનને (Man-ne)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ:- બારમી, પૃષ્ઠ:-64, કિંમત:- ₹5/- સાધનાના પ્રારંભમાં 'મનને' ઉદ્દેશીને પૂજ્ય શ્રીમોટાએ રચેલી પ્રાર્થના. Publication Year:- 1940

લેખક:- પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ:- બારમી, પૃષ્ઠ:-64, કિંમત:- ₹5/- સાધનાના પ્રારંભમાં 'મનને' ઉદ્દેશીને પૂજ્ય શ્રીમોટાએ રચેલી પ્રાર્થના. Publication Year:- 1940 Read less

Dec 14, 2021
કૃપાયાચના શતકમ (Krupa-Yachna Shatakam)

રચયિતા:- હેમંતકુમાર નીલકંઠ, સમશ્લોકી ભાષાંતર:- કુરંગીબહેન દેસાઈ, આવૃત્તિ:-બીજી, પૃષ્ઠ:64, કિંમત...Read more

રચયિતા:- હેમંતકુમાર નીલકંઠ, સમશ્લોકી ભાષાંતર:- કુરંગીબહેન દેસાઈ, આવૃત્તિ:-બીજી, પૃષ્ઠ:64, કિંમત: ₹ 5/- પૂજ્ય શ્રીમોટાની કૃપા યાચતા કેટલાક શ્લોકો સંસ્કૃત ભાષામાં ‘कृपायाचना शतकम्’ શ્રી નીલકંઠ દાદાએ રચેલા, પણ તેય ગુપ્તપણે. આવા શ્લોકો જ્યારે જાણકારીમાં આવ્યા ત્યારે તેમાંથી પસંદ કરાયેલ સો જેટલા શ્લોકોનો ગુજરાતી ભાષામાં ભાવાનુવાદ કુરંગીબહેન દેસાઈએ કર્યો હતો. Publication Year:- 1996 Read less

Dec 14, 2021
જીવનઝલક (Jivan Zalak)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:- 192, કિંમત:-₹15/- પૂજ્ય શ્રીમોટાએ પોતાની જીવનસા...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:- 192, કિંમત:-₹15/- પૂજ્ય શ્રીમોટાએ પોતાની જીવનસાધના કથા વ્યક્ત કરતું જે સાહિત્ય સર્જન કર્યું તેમાં ‘જીવનઝલક ’નો સમાવેશ થાય છે. જોકે કોઈ નિમિત્ત મળ્યેથી અને તે પ્રકાશન છપાવવાનો સહયોગ મળ્યેથી જ એ સાહિત્યનું પ્રકાશન થતું રહેલું. Publication Year:-1971 Read less

Dec 14, 2021
જીવનસ્પંદન (Jivan Spandan)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- અરુણા રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:-ત્રીજી, પૃષ્ઠ:- 304 , કિંમત:- ₹25/...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- અરુણા રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:-ત્રીજી, પૃષ્ઠ:- 304 , કિંમત:- ₹25/- પૂજ્ય શ્રીમોટાનો દેહ ઘણા રોગોથી પીડિત હતો ત્યારે પ્રત્યેક રોગનું દર્દ વધારે વેગીલું અને વેદનાજનક પ્રવર્તતું જતું હતું. એવા સમયે તીવ્ર વેદનામાં સાક્ષીભાવે રહેતાં રહેતાં જે ભજનો રચાતાં હતાં, તેમાં તેમનાથી થયેલી સાધનાનો ઇતિહાસ પણ કૃતાર્થભાવે લખાતો જતો હતો. આ પ્રકારની રચનાઓ ગ્રંથાકારે પ્રકાશિત થઈ તેમાં ‘જીવનસ્પંદન’ની પ્રથમ આવૃત્તિ સને ૧૯૭૩માં સ્વજનોને પ્રાપ્ત થઈ હતી. Publication Year:- 1973 Read less

Dec 14, 2021
જીવનસોપાન (Jivan Sopan)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી હેમંતકુમાર નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ,આવૃત્તિ:- છઠ...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી હેમંતકુમાર નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ,આવૃત્તિ:- છઠ્ઠી ,પૃષ્ઠ:- 376 , કિંમત:- ₹20/- પૂજ્ય શ્રીમોટાનું ‘જીવનસોપાન’ અનુભવીની વાણી છે. એક સાધક બહેનને આધ્યાત્મિક ક્ષેત્રે ઉન્નતિનાં સોપાનો ઉપર ચઢાવવા માટે પૂજ્યશ્રીએ આ પત્રો દ્વારા માર્ગદર્શન આપ્યું છે. Publication Year:- 1952 Read less

Dec 14, 2021
જીવનસ્મરણ (Jivan Smaran)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી કાંતિભાઈ કાંટાવાળા, આવૃત્તિ:- બીજી, પૃષ્ઠ:- 296, કિંમત:-₹20/- શ્રીમતી ડૉ. કાંતાબહેન રામભાઈ પટેલ ની વિનંતી થી પૂજ્ય શ્રીમોટા વિરચિત ગઝલ સંગ્રહ. Publication Year:- 1971

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી કાંતિભાઈ કાંટાવાળા, આવૃત્તિ:- બીજી, પૃષ્ઠ:- 296, કિંમત:-₹20/- શ્રીમતી ડૉ. કાંતાબહેન રામભાઈ પટેલ ની વિનંતી થી પૂજ્ય શ્રીમોટા વિરચિત ગઝલ સંગ્રહ. Publication Year:- 1971 Read less

Dec 14, 2021
જીવનસૌરભ (Jivan Saurabh)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ:- બીજી,પૃષ્ઠ:- 360, કિંમત:- ₹20/- સાધનાભ્યાસના કાળના જુદા જુદા તબક્કામાં પૂજ્ય શ્રીમોટા વિરચિત ગઝલ ‘જીવન સૌરભ’. Publication Year:-1971

લેખક:- પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ:- બીજી,પૃષ્ઠ:- 360, કિંમત:- ₹20/- સાધનાભ્યાસના કાળના જુદા જુદા તબક્કામાં પૂજ્ય શ્રીમોટા વિરચિત ગઝલ ‘જીવન સૌરભ’. Publication Year:-1971 Read less

Dec 14, 2021
જીવનરસાયણ (Jivan Rasayan)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી જીવણલાલ ચતુરદાસ ચૌહાણ,આવૃત્તિ:- બીજી ,પૃષ્ઠ:- 352, કિંમ...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી જીવણલાલ ચતુરદાસ ચૌહાણ,આવૃત્તિ:- બીજી ,પૃષ્ઠ:- 352, કિંમત:- ₹25/- પૂજ્ય શ્રીમોટા ના શરીર ઉત્તરાધકાળમાં અનેક રોગ અને વેદનાઓ સાથે માત્ર આઠ-નવ દિવસો માં રચાયેલ ગઝલ “જીવનરસાયણ” Publication Year:- 1972 Read less

Dec 14, 2021
જીવનરંગત (Jivan Rangat)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી કાંતિભાઈ કાંટાવાળા ,આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:- 360, કિંમત:...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી કાંતિભાઈ કાંટાવાળા ,આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:- 360, કિંમત:- ₹20/- પૂજ્ય શ્રીમોટા ના વિવિધ પત્રો ને શ્રી કાંતિભાઈ કાંટાવાળા દ્વારા સંપાદિત ગઝલ સંગ્રહ 'જીવન રંગત'. Publication Year:- 1973 Read less

Dec 14, 2021