|| Hari:Om ||
Without any doubt or hope in your heart, perform whatever needs to be done .
*–SriMota*
?हरि:?️हरि:?️?
?हरि:?️हरि:?️?
?☀️☀️☀️☀️☀️☀️?
|| हरि:ॐ ||
दिल में कोई भी संदेह या आशा रखे बिना जो कुछ भी करना जरूरी है वह करें ।
*–श्रीमोटा*
?हरि:?️हरि:?️?
?हरि:?️हरि:?️?
?☀️☀️☀️☀️☀️☀️?
|| હરિઃૐ ||
દિલમાં કશી પણ શંકા-કુશંકા કે આશા-અપેક્ષા રાખ્યા વિના જે કરવું ઘટે તે કરવું……
*"પૂજ્ય શ્રીમોટા વચનામૃત"*
*પૃ-૧૫૨*
? ? ?
*༺꧁ હરિ:ૐ ꧂༻*
? હરિ:ૐ ?
?
?हरि:?️हरि:?️?
?हरि:?️हरि:?️?
?☀️☀️☀️☀️☀️☀️?
|| Hari:Om ||
Just as washing the clothes and body with water removes the dirt, similarly the dirt of the mind and conscience (psychic heart) is cleaned by praying to God from the heart.
*–Pujya Shri Mota*
?हरि:?️हरि:?️?
?हरि:?️हरि:?️?
?☀️☀️☀️☀️☀️☀️?
|| हरि:ॐ ||
जिस प्रकार कपड़े और शरीर को पानी से धोने से गंदगी दूर हो जाती है, उसी प्रकार हृदय से ईश्वर को प्रार्थना करने से मन और अंतःकरण की गंदगी साफ हो जाती है ।
*–पूज्य श्रीमोटा*
?हरि:?️हरि:?️?
?हरि:?️हरि:?️?
?☀️☀️☀️☀️☀️☀️?
|| હરિઃૐ ||
કપડાંને અને શરીરને પાણીથી ધોવાથી મેલ જતો રહે છે તેમ ઈશ્વરને હૃદયથી પ્રાર્થના કરવાથી મનનો અને અંતઃકરણનો મેલ સાફ થાય છે.
*–પૂજ્ય શ્રીમોટા*
? ? ?
*༺꧁ હરિ:ૐ ꧂༻*
? હરિ:ૐ ?
?
?हरि:?️हरि:?️?
?हरि:?️हरि:?️?
?☀️☀️☀️☀️☀️☀️?
|| Hari:Om ||
If you remain interested in society, you will become social, If you remain interested in God, you will become Divine.
*–Pujya Shri Mota*
?हरि:?️हरि:?️?
?हरि:?️हरि:?️?
?☀️☀️☀️☀️☀️☀️?
|| हरि:ॐ ||
संसार में रुचि होगी तो सांसारिक (इहलौकिक) होंगे, प्रभु में रुचि होगी तो प्रभुमय (ईश्वर के गुण संपन्न) बनेंगे ।
*–पूज्य श्रीमोटा*
?हरि:?️हरि:?️?
?हरि:?️हरि:?️?
?☀️☀️☀️☀️☀️☀️?
|| હરિઃૐ ||
સંસારમાં રસ રહેતો હશે તો સંસારી બનાશે, પ્રભુમાં રસ રહેતો હશે તો પ્રભુમય બનાશે.
*–પૂજય શ્રીમોટા*
? ? ?
*༺꧁ હરિ:ૐ ꧂༻*
? હરિ:ૐ ?
?
?हरि:?️हरि:?️?
?हरि:?️हरि:?️?
?☀️☀️☀️☀️☀️☀️?
|| હરિઃૐ ||
કામ, મનમાં આનંદ અને શાંતિ કાજે છે. મનમાં મનથી સંતાપ વધારવા કાજે નથી.
–પૂજય શ્રીમોટા
|| हरि:ॐ ||
कर्म मन की खुशी और शांति के लिए है, मन ही मन में कष्ट या पीड़ा बढ़ाने के लिए नहीं है ।
*–पूज्य श्रीमोटा*
☀️☀️☀️☀️☀️☀️☀️
|| Haⷶrͬiͥ:Omͫ ||
(Thͪeͤ pᷮuͧrͬpᷮoⷪsᷤeͤ oⷪfᷫ) Woⷪrͬkᷜ iͥsᷤ fᷫoⷪrͬ jᷯoⷪyꙷ aⷶnᷡdͩ pᷮeͤaⷶcⷭeͤ oⷪfᷫ mͫiͥnᷡdͩ aⷶnᷡdͩ nᷡoⷪtͭ tͭoⷪ iͥnᷡcⷭrͬeͤaⷶsᷤeͤ sᷤtͭrͬeͤsᷤsᷤ iͥnᷡ mͫiͥnᷡdͩ.
*–ᴘᵘʲʸᵃ sʰʳⁱ ᴍᵒᵗᵃ*
☀️☀️☀️☀️☀️☀️☀️
|| હરિઃૐ ||
જેમ નદીના પટમાં પાણી વહ્યા કરે એમાં એને કોઇ જાતની સભાનતા નથી, એમાં વહ્યા કરવાની આદત પડી ગઇ છે તેમ પ્રકૃતિના વલણમાં આપણે એટલા બધા તદ્રુપ થઇ જઈએ છીએ કે એનાથી નોખાપણે કોઇ જાતની સભાનતા આપણામાં રહેતી નથી, એવા પ્રકારનું જે સમગ્રતાવાળું વલણ તેનું નામ હેબીટ(ટેવ).
–પૂજય શ્રીમોટા
*“શેષ-વિશેષ”*
*પૃ-૧/૨, આ-૨*
☀️☀️☀️☀️☀️☀️☀️
|| हरि:ॐ ||
नदी के तल में जैसे पानी बहता है, उसे होश नहीं होता, बहने की उसे आदत पड़ी है, तो हम प्रकृति की वृत्ति में इतने लीन हो जाते हैं कि उसमें किसी प्रकार की चेतना नहीं होती, एक प्रकार की समग्रता से रवैया हो जाता है उसे आदत (हैबिट) कहते है।
*–पूज्य श्रीमोटा*
☀️☀️☀️☀️☀️☀️☀️
|| հαɾí:օต ||
αs աαԵҽɾ բlօաs íղ Եհҽ ɾíѵҽɾ ճҽժ, íԵ հαs ղօ cօղscíօմsղҽss, íԵ հαs ցօԵ íղԵօ Եհҽ հαճíԵ օբ բlօաíղց, sօ աҽ ճҽcօตҽ sօ αճsօɾճҽժ íղ Եհҽ αԵԵíԵմժҽ օբ ղαԵմɾҽ ԵհαԵ աҽ ժօ ղօԵ հαѵҽ αղվ kíղժ օբ cօղscíօմsղҽss íղ íԵ, α kíղժ օբ հօlísԵíc αԵԵíԵմժҽ cαllҽժ հαճíԵ (Եҽղժҽղcվ).
–թմյվα sհɾí ตօԵα
☀️☀️☀️☀️☀️☀️☀️
|| હરિઃૐ ||
જીવનમાં જીવનવિકાસ કાજેનો પ્રગટેલો ઉત્સાહ ને તે કાજેની જેહમત કરવાની આપણી નેક દાનત, જો તેની પૂરેપૂરી યથાર્થતામાં પ્રગટેલા હોય છે, તો તે કઈ ઓસરી જતા નથી.
“પૂજ્ય શ્રીમોટા વચનામૃત”
પૃ-૨૭
☀️☀️☀️☀️☀️☀️☀️
|| हरि:ॐ ||
जब जीवन उत्थान की प्राप्ति के लिए सच्चे उत्साह और नेक इरादे, सच्ची भावना में प्रज्वलित होते है - तो वे (उत्साह और नेक इरादे) कभी फीके या मंद नहीं पड़ते ।
*–पूज्य श्रीमोटा*
☀️☀️☀️☀️☀️☀️☀️
|| ????:?? ||
???? ??? ???? ?????????? ??? ????? ????????? ??? ??????? ?? ????? ???? ??????, ??? ??????????? ?? ???? ?????????? - ???? ???? (?????????? ??? ????? ????????? ) ???? ????? ??????.
–????? ???? ????
☀️☀️☀️☀️☀️☀️☀️
દિલમાં કશી પણ શંકા-કુશંકા કે આશા-અપેક્ષા રાખ્યા વિના જે કરવું ઘટે તે કરવું . -- પૂજ્ય શ્રીમોટા વચનામૃત પૃ-૧૫૨