Logo
  • હૉમ (Home)
  • પરિચય (About)
    • પૂજ્ય શ્રીમોટા (Pujya ShreeMota)
    • મૌન મંદિર (Silence Room)
    • સામાજીક કાર્યો (Social Activity)
      • અહેવાલો (Reports / Documents)
    • સૂચનાઓ (Notifications)
    • દાન (Donations)
    • સંપર્ક (Contact Us)
  • સાહિત્ય (Literature)
    • લેખો (Articles)
      • રવિવાર વિચાર (Sunday Thoughts)
      • આત્મનિવેદન (Expressing Innerself / Testimonials)
    • પુસ્તકો (Books)
      • પૂજ્ય શ્રીમોટાની પુસ્તક અનુક્રમણિકા (Pujya ShreeMota’s Books Index)
      • ગુજરાતી પુસ્તકો (Gujarati Books)
      • હિન્દી પુસ્તકો (Hindi Books)
      • અંગ્રેજી પુસ્તકો (English Books)
      • પ્રાયોજીત પુસ્તકો (Sponsered Books)
        • વેદ પરિચય શ્રેણી
        • શ્રી અંબુભાઈ પુરાણી વ્યાયમ ગ્રંથ શ્રેણી
        • જ્ઞાન ગંગોત્રી શ્રેણી
        • બાલ ભારતી ગ્રંથમાળા
        • ગીજુભાઈ બધેકા સ્મારક બાલજીવન ઘડતર યોજના
        • શ્રી ભગીની નિવેદિતા ગ્રંથમાળા
    • સામયિક (Magazine)
      • હરિભાવ (Haribhav)
      • હરિ:ૐ ગૂંજ (HariOm Gunj)
    • પ્રાર્થના પોથી (Prayers Book)
  • સંગ્રહાલય (Gallery)
    • ફોટો સંગ્રહાલય (Photo Albums)
    • વિડિયો (Videos)
    • ઑડિયો (Audios)
      • પૂજ્ય શ્રીમોટાની વાણી અનુક્રમણિકા (Pujya ShreeMota’s Speech Index)
      • Prathna Album
        • ગંગાચરણે
        • તુજ ચરણે
        • મનને
        • મોટા ચરણે
        • સાંંઈ સ્તવન
        • નર્મદા પદે
      • હરિ:ૐ ધૂન (HariOm Dhoon)
      • આરતી Aarati
      • ભજનો (Bhajan Album)
        • આર્ત પોકાર
        • આંતર પોકાર
        • નરસૈયો ભક્ત હરિનો
        • જીવન પોકાર
        • હરિ વહાલો
        • હૃદયનો-પ્રેમ
        • કાવ્ય સંદેશ
      • પુસ્તકો પ્રમાણે (Bookwise)
        • અગ્રતાએકાગ્રતા
        • અન્વય સમન્વય
        • એકીકરણ સમીકરણ
        • જન્મ પુનર્જન્મ
        • જોડા જોડ
        • શેષ-વિશેષ
        • ગ્રહ-ગ્રહણ
        • તદ્રુપ-સર્વરૂપ
        • જીવતા નર સેવીએ
        • દક્ષિણ ભારતના સ્વજનોને સંબોધન
        • જીવન ચણતર ગઝલો
        • સ્વાર્થ
        • શ્રી સદગુરૂ
        • શ્રીમોટા વાણી 1-2
        • શ્રીમોટા વાણી-3-4
        • શ્રીમોટા વાણી 5-6
        • શ્રીમોટા વાણી 7-8
        • શ્રીમોટા વાણી 9-10
        • શ્રીમોટા વાણી 11-12
        • શ્રીમોટા વાણી 1૩-14
  • શોધો (Search)
  • મૌનમંદિર નોંધણી (Moun Booking)
  • Login
Logo
કોઈ પણ બાબતની અને ખાસ કરીને આધ્યાત્મિક બાબતની ચર્ચા કદી કરવી નહીં - પૂજ્ય શ્રીમોટા. 'જીવનયોગ ભાગ-૧'. પૃ-૧૨૦. આ-૧પુરુષાર્થ પણ એકલો નથી અને કૃપા પણ એકલી નથી - મોટા. 'જીવનસોપાન'. પૃ-૨૩૯. આ-૫સદાય પ્રસન્નચિત્ત રહેવું. સંસાર મળેલો છે, તે ડૂબી મરવા માટે નથી મળ્યો. સંસાર તેની ઉપાધિમા ને અથડામણમાં ને સંસારના જ વાતાવરણમાં જીવવા તે મળેલો નથી. એ તો મળેલો છે, એની ચેતનપૂર્વકની વિવિધતાને વિસ્તારના દર્શન કરવા કરવાપણા માટે - પૂજ્ય શ્રીમોટા. 'જીવનયોગ ભાગ-૧'. પૃ-૯૭. આ-૧આપણે જે કઈ બોલીએ, વિચારીએ, લખીએ તે તે વેળા તેની યથાર્થતાનું જ્ઞાન પ્રગટાવીને કરીએ, તો શોભીએ - પૂજ્ય શ્રીમોટા વચનામૃત પૃ-૬૧પ્રયત્નની સાથે સાથે આપણે શ્રીભગવાનની કૃપામદદ જ્યારે ને ત્યારે યાચતા રહેવાની છે. - મોટા. 'જીવનસોપાન'. પૃ-૨૧. આ-૫આનંદ એ ભગવાનનું વ્યક્ત સ્વરૂપ છે - પૂજ્ય શ્રીમોટા. 'જીવનયોગ, ભાગ ૧ (ચેતન - ભગવાન, પ્રકરણ-૧)'. પૃ-૨. આ-૧પ્રત્યેક કર્મના આદિ, મધ્ય અને અંતમાં પ્રભુની સ્મૃતિ પ્રગટાવો. - પૂજ્ય શ્રીમોટાઆપણે કોઈનીયે સહાનુભૂતિની, હૂંફની, બે સારા બોલની હજી મનમાં જો ભૂખ જાગતી હોય, તો જીવનવિકાસની સાચી ભૂખ હજી આપણને પ્રગટેલી જ નથી, એમ ધરવું ને માનવું. -- પૂજ્ય શ્રીમોટા. 'વચનામૃત'. પૃ-૭૫મનમાં કેવા વિચારો, વૃત્તિઓ ઊઠે છે, તે પરથી આપણે પોતાનું માપ કાઢતા રહેવું. - પૂજ્ય શ્રીમોટા. 'વચનામૃત'. પૃ-૧૭૦ગુરુ કરીને જો જીવનવિકાસ સાધી ન શકાયો તો તેવા ગુરુ કરવા તે વ્યર્થ છે. -- મોટા. 'જીવનપ્રેરણા'. પૃ-૧૦૫. આ-૧.ગુરુનું ભાવભર્યું પુણ્યસ્મરણ તો પ્રત્યક્ષ સંજીવની છે. -- પૂજ્ય શ્રીમોટા.ગુરુનું કાર્યક્ષેત્ર માનવ સ્વભાવનું દિવ્ય રૂપાંતર કરવાનું છે. -- પૂજ્ય શ્રીમોટા.An imperceptible rhythm of change is a cosmic plan for the whole creation.

સ્થળ:

પૂજ્ય શ્રીમોટા, હરિ:ૐ આશ્રમ, કુરુક્ષેત્ર મહાદેવ મંદિરની બાજુમાં, જહાંગીરપુરા, રાંદેર, સુરત. - 395005. ગુજરાત. ભારત.

Location:

Pujya ShreeMota, Hari Om Ashram, Next to Kurukshetra Mahadev Temple, Jahangirpura, Rander, Surat. - 395005. Gujarat. India.

                                 
કેવી રીતે પહોંચવું:
રેલવે સ્ટેશન થી વરીઆવની સિટીબસ કુરુક્ષેત્ર બસ સ્ટૅન્ડ પર ઉતારશે, ત્યાંથી બે મિનિટના (પગપાળા/ચાલતા) અંતરે આશ્રમ આવી શકાય.
                                   

દર્શન સમય (Darshanam Timing):

સવારે ૬:૦૦ વાગ્યા થી સંધ્યાકાળ ૭:૦૦ (06:00 AM to 07:00 PM)

                                   

સંપર્ક (Call):

+91 97277 33400

કાર્યાલય સમય: સવારે ૯:૦૦ વાગ્યા થી સાંજે ૬:૦૦ (OFFICE TIMINGS: 09:00 AM to 06:00 PM)

ઇમેઇલ (Email):

hariommota1@gmail.com

[contact-form-7 404 "Not Found"]

© Copyright HARI OM ASHRAM. All Rights Reserved

Designed by Strategic Alliance

Hari Om

https://www.hariommota.org/wp-content/uploads/2021/07/21.mp3

Verify Mobile Number


OTP has been sent to your on mobile number.

Don't receive the OTP? RESEND OTP

Verify Mobile Number


OTP has been sent to your on mobile number.




Don't receive the OTP? RESEND OTP

Don't have an account? Sign Up