પ્રેરક વિભૂતિ મહાત્મા ગાંધી (Prerak Vibhuti-Mahatma Gandhi)
સંપાદક:- ડૉ. રમેશભાઇ ભટ્ટ , આવૃત્તિ:- બીજી, પૃષ્ઠ:- 132, કિંમત:- ₹10/- મહાત્મા ગાંધી પ્રત્યે પ...Read more
સંપાદક:- ડૉ. રમેશભાઇ ભટ્ટ , આવૃત્તિ:- બીજી, પૃષ્ઠ:- 132, કિંમત:- ₹10/- મહાત્મા ગાંધી પ્રત્યે પૂજ્ય શ્રીમોટા મનહૃદયથી અત્યંત આદરભાવ ધરાવતા હતા. અભ્યાસકાળનાં વર્ષોમાં અને તે પછી સાબરમતી આશ્રમના વસવાટ દરમિયાન તેમ જ હરિજન સેવાના ક્ષેત્રમાં કાર્યરત હતા, તે સમગ્ર સમય દરમિયાન જુદા જુદા પ્રસંગોએ એ આદરભાવ વ્યક્ત થયો છે. Publication Year:-1994 Read less
પ્રભુની ખોજ (Prabhu ni Khoj)
લેખક:-પૂજ્ય શ્રીમોટા,સંપાદક:- ડૉ. શરતભાઇ છોટુભાઇ દેસાઇ, આવૃત્તિ:- છઠ્ઠી, પૃષ્ઠ:-140, કિંમત:- ₹1...Read more
લેખક:-પૂજ્ય શ્રીમોટા,સંપાદક:- ડૉ. શરતભાઇ છોટુભાઇ દેસાઇ, આવૃત્તિ:- છઠ્ઠી, પૃષ્ઠ:-140, કિંમત:- ₹10/- પૂજ્ય શ્રીમોટાએ સુરતના મૌનાર્થીઓને કરેલ સંબોધનો જુદાં જુદાં પુસ્તકરૂપે પ્રકાશિત થયેલ છે, તે પ્રકાશનોમાંથી પુનાના ડૉ. શરત સી. દેસાઈએ કેટલુંક સંપાદન કરતાં ‘પ્રભુની ખોજ’નું પ્રકાશન થયું હતું. આધ્યાત્મિક જીવન અંગે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સામાન્ય માણસ પણ સમજી શકે એ પ્રકારનું લખાણ આ પુસ્તકમાં છે. Publication Year:-1988 Read less
મોહ (Moh)
લેખક:- પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ:- ત્રીજી, પૃષ્ઠ:- 176, કિંમત:- ₹15/- પૂજ્ય શ્રીમોટા કુરુક્ષેત્ર...Read more
લેખક:- પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ:- ત્રીજી, પૃષ્ઠ:- 176, કિંમત:- ₹15/- પૂજ્ય શ્રીમોટા કુરુક્ષેત્રના આશ્રમે તા. ૧૩-૮-૧૯૭૩ના રોજ સાંજે પહોંચ્યા ત્યારે સુરત આશ્રમમાં એક બહેન ૪૯ દિવસના મૌનમાં બેસીને તે જ દિવસે બહાર નીકળ્યાં હતાં. તે બહેને મને કહ્યું, ‘મોટા, તમે જિજ્ઞાસા, શ્રદ્ધા, ભાવ, નિમિત્ત વગરે વગેરે પર બધું લખ્યું, તો હવે તમે ‘મોહ’ પર લખો તો સારું.’ ત્યારબાદ મોટાએ તેમને નિમિત્ત બનાવી 'મોહ' પુસ્તકની અનુષ્ટુપ છંદમાં રચના કરી. Publication Year:-1973 Read less
મૌનાર્થીને માર્ગદર્શન (Maunarthi ne Margdarshan)
લેખક:-પૂજ્ય શ્રીમોટા, પ્રકાશક:- હરિ:ૐ આશ્રમ ટ્રસ્ટી મંડળ, આવૃત્તિ :- બીજી, પૃષ્ઠ:-56, કિંમત :- ...Read more
લેખક:-પૂજ્ય શ્રીમોટા, પ્રકાશક:- હરિ:ૐ આશ્રમ ટ્રસ્ટી મંડળ, આવૃત્તિ :- બીજી, પૃષ્ઠ:-56, કિંમત :- ₹5/- સને ૧૯૫૩-૧૯૫૪માં પૂજ્ય શ્રીમોટાએ મૌનમાં બેઠેલાં કેટલાંક સ્વજનોને પત્રો લખ્યા હતા, જેમાં મુખ્યત્વે શ્રી ભીખુકાકા હતા, તે પત્રોની પ્રથમ આવૃત્તિ ‘પૂજ્ય શ્રીમોટાનું મૌનાર્થીને માર્ગદર્શન’ના નામે સને ૨૦૦૩ હરિઃૐ આશ્રમ, સુરત દ્વારા પ્રકાશિત થઈ હતી. Publication Year:- 2003 Read less
મૌનમંદિરનું હરિદ્વાર (Maun Mandir nu Haridwar)
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- ડૉ. રમેશભાઇ ભટ્ટ , આવૃત્તિ:- છઠ્ઠી, પૃષ્ઠ:-144, કિંમત:-₹20/- ...Read more
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- ડૉ. રમેશભાઇ ભટ્ટ , આવૃત્તિ:- છઠ્ઠી, પૃષ્ઠ:-144, કિંમત:-₹20/- હરિઃૐ આશ્રમ , સુરતનાં મૌનમંદિરમાંથી મૌનસાધના બાદ બહાર નીકળતાં સ્વજનો – સાધકો સમક્ષ પૂજ્ય શ્રીમોટા ટૂંકું પ્રવચન કરતાં અને જીવન જીવતાં જીવતાં ભગવાનને ભજવા અંગેની વાતો સરળ ભાષામાં સમજાવતા હતા .તેને નિકટનાં સ્વજનો ઉતારી લેતા તેનું સંપાદન ડૉ. રમેશભાઇ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. Publication Year:- 1983 Read less
મૌનમંદિરનો મર્મ (Maun Mandir no Murm)
લેખક:-પૂજ્ય શ્રીમોટા,સંપાદક:- ડૉ. રમેશભાઇ ભટ્ટ , આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:-124, કિંમત:-₹20/- પૂજ્ય...Read more
લેખક:-પૂજ્ય શ્રીમોટા,સંપાદક:- ડૉ. રમેશભાઇ ભટ્ટ , આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:-124, કિંમત:-₹20/- પૂજ્ય શ્રીમોટા , હરિઃૐ આશ્રમ , સુરતમાં દર અઠવાડિયે મૌનએકાંત લેનાર સ્વજનો સમક્ષ મૌનએકાંતની સાધના પદ્ધતિ વિશે તથા જીવનના વિકાસ પ્રત્યે કેવી રીતે સાવધાન રહેવાય એ વિશે થોડીક મિનિટો બોલતા હતા . એ વાતોની નોંધ સદ્દગત ભાઈશ્રી ચૂનીભાઈ તમાકુવાળાએ તથા ભાઈશ્રી ચંપકભાઈ ભૂતવાળાએ કરેલી . એ વ્યક્તવ્યોની નોંધ પૂજ્ય શ્રીમોટા વાંચી જતા હતા . આથી, એ નોંધો અધિકૃત ગણાય . આ પ્રવચનોની હસ્તલિખિત નોટબુકો સુરતનાં મૌનમંદિરોમાં રાખવામાં આવતી હતી , કેમ કે એ વાંચવાથી કોઈક સાધકને પ્રેરણા મળે. Publication Year:- 1984 Read less
મૌનમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા (Maun Mandir ma Pranpratishtha)
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- ડૉ. રમેશભાઇ ભટ્ટ , આવૃત્તિ:- પાંચમી, પૃષ્ઠ:-104, કિંમત: ₹10/- પ...Read more
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- ડૉ. રમેશભાઇ ભટ્ટ , આવૃત્તિ:- પાંચમી, પૃષ્ઠ:-104, કિંમત: ₹10/- પૂજ્ય શ્રીમોટાએ હરિઃૐ આશ્રમ, સુરતના મૌનાર્થીઓ સમક્ષ જે શબ્દો ઉચ્ચાર્યા હતા, તે શબ્દો સ્વજનોના સદ્ભાગ્યે જળવાઈ રહેતાં, કાળક્રમે તેના આધારે જે પુસ્તકો પ્રકાશિત કરાયાં, તે પૈકી ‘મૌનમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા’ અહીં પ્રસ્તુત છે. Publication Year:- 1985 Read less
મૌનમંદિરમાં પ્રભુ (Maun Mandir ma Prabhu)
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- ડૉ. રમેશભાઇ ભટ્ટ, આવૃત્તિ:- છઠ્ઠી , પૃષ્ઠ:96, કિંમત:- ₹20/- પૂજ...Read more
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- ડૉ. રમેશભાઇ ભટ્ટ, આવૃત્તિ:- છઠ્ઠી , પૃષ્ઠ:96, કિંમત:- ₹20/- પૂજ્ય પૂજ્ય શ્રીમોટાએ મૌનએકાંત લેનાર શ્રેયાર્થીઓને ઉદ્બોધન કરેલું. એની નોંધ ઉપરથી ‘મૌનમંદિરમાં પ્રભુ’ પુસ્તક તૈયાર કરેલ છે. Publication Year:- 1985 Read less
મનને (Man-ne)
લેખક:- પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ:- બારમી, પૃષ્ઠ:-64, કિંમત:- ₹5/- સાધનાના પ્રારંભમાં 'મનને' ઉદ્દેશીને પૂજ્ય શ્રીમોટાએ રચેલી પ્રાર્થના. Publication Year:- 1940
લેખક:- પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ:- બારમી, પૃષ્ઠ:-64, કિંમત:- ₹5/- સાધનાના પ્રારંભમાં 'મનને' ઉદ્દેશીને પૂજ્ય શ્રીમોટાએ રચેલી પ્રાર્થના. Publication Year:- 1940 Read less
કૃપાયાચના શતકમ (Krupa-Yachna Shatakam)
રચયિતા:- હેમંતકુમાર નીલકંઠ, સમશ્લોકી ભાષાંતર:- કુરંગીબહેન દેસાઈ, આવૃત્તિ:-બીજી, પૃષ્ઠ:64, કિંમત...Read more
રચયિતા:- હેમંતકુમાર નીલકંઠ, સમશ્લોકી ભાષાંતર:- કુરંગીબહેન દેસાઈ, આવૃત્તિ:-બીજી, પૃષ્ઠ:64, કિંમત: ₹ 5/- પૂજ્ય શ્રીમોટાની કૃપા યાચતા કેટલાક શ્લોકો સંસ્કૃત ભાષામાં ‘कृपायाचना शतकम्’ શ્રી નીલકંઠ દાદાએ રચેલા, પણ તેય ગુપ્તપણે. આવા શ્લોકો જ્યારે જાણકારીમાં આવ્યા ત્યારે તેમાંથી પસંદ કરાયેલ સો જેટલા શ્લોકોનો ગુજરાતી ભાષામાં ભાવાનુવાદ કુરંગીબહેન દેસાઈએ કર્યો હતો. Publication Year:- 1996 Read less
જીવનઝલક (Jivan Zalak)
લેખક:- પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:- 192, કિંમત:-₹15/- પૂજ્ય શ્રીમોટાએ પોતાની જીવ...Read more
લેખક:- પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:- 192, કિંમત:-₹15/- પૂજ્ય શ્રીમોટાએ પોતાની જીવનસાધના કથા વ્યક્ત કરતું જે સાહિત્ય સર્જન કર્યું તેમાં ‘જીવનઝલક ’નો સમાવેશ થાય છે. જોકે કોઈ નિમિત્ત મળ્યેથી અને તે પ્રકાશન છપાવવાનો સહયોગ મળ્યેથી જ એ સાહિત્યનું પ્રકાશન થતું રહેલું. Publication Year:-1971 Read less
જીવનસ્પંદન (Jivan Spandan)
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- અરુણા રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:-ત્રીજી, પૃષ્ઠ:- 304 , કિંમત:- ₹...Read more
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- અરુણા રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:-ત્રીજી, પૃષ્ઠ:- 304 , કિંમત:- ₹25/- પૂજ્ય શ્રીમોટાનો દેહ ઘણા રોગોથી પીડિત હતો ત્યારે પ્રત્યેક રોગનું દર્દ વધારે વેગીલું અને વેદનાજનક પ્રવર્તતું જતું હતું. એવા સમયે તીવ્ર વેદનામાં સાક્ષીભાવે રહેતાં રહેતાં જે ભજનો રચાતાં હતાં, તેમાં તેમનાથી થયેલી સાધનાનો ઇતિહાસ પણ કૃતાર્થભાવે લખાતો જતો હતો. આ પ્રકારની રચનાઓ ગ્રંથાકારે પ્રકાશિત થઈ તેમાં ‘જીવનસ્પંદન’ની પ્રથમ આવૃત્તિ સને ૧૯૭૩માં સ્વજનોને પ્રાપ્ત થઈ હતી. Publication Year:- 1973 Read less